રામ મંદિરના પાટોત્સવ નિમિત્તે ફૂટ માર્ચનું આયોજન
વાલીયા ટાઉન,વટારિયા ગામમાં ફૂટ માર્ચનું આયોજન
પીએસઆઈ અને પોલીસ જવાનો રહ્યા ઉપસ્થિત
વાલિયા પોલીસ મથક દ્વારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ફૂટ માર્ચનું આયોજન








વાલિયા તાલુકામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વાલિયા પોલીસ દ્વારા વાલીયા ટાઉન તેમજ વટારિયા ગામમાં ફૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે જવાનો દ્વારા ફૂટ પેટ્રોલીંગ થકી વિસ્તારનો ચિત્તાર મેળવવામાં આવી રહ્યો છે.આ ફૂટ માર્ચમાં પીએસઆઈ અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા