Satya Tv News

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની યાત્રા ખેરાલુની કડીયા બજાર વિસ્તારમાંથી પ્રસાર થઈ રહી હતી ત્યારે ધાબા પરથી મહિલાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ અનેક યુવાનોએ પણ યાત્રા પર પથ્થરમારો કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.મહેસાણાના ખેરાલુ રામ યાત્રા પર પથ્થરમારા બાદ પોલીસ બંદોબસ્ત સાથે ફરી યાત્રા નીકળી, ધારાસભ્ય સરદાર ચૌધરી યાત્રામાં જોડાયા, મોટી સંખ્યામાં રામ ભક્તો પણ યાત્રામાં જોડાયા હતા.

error: