Satya Tv News

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. લેટેસ્ટ ફેરફાર બાદ જ્યાં દિલ્હીમાં 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 1755.50 રૂપિયાથી વધીને 1769.50 રૂપિયા કરી દોવામાં આવ્યા છે ત્યાં જ મહાનગરોની વાત કરવામાં આવે તો કલકત્તામાં એક સિલિન્ડર 1869 રૂપિયા વધીને 1887 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.મુંબઈમાં પહેલા જે કોમર્શિયલ સિલિન્ડર 1708 રૂપિયામાં મળી રહ્યો હતો તે હવે 1723 રૂપિયામાં મળશે. ત્યાં જ ચેન્નાઈમાં તેની કિંમત 1924.50 રૂપિયાથી વધીને 1937 રૂપિયા થઈ ગઈ છે.

error: