Satya Tv News

આમ આદમી પાર્ટી નેતા અને દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળતા તેઓ આજે જેલમાંથી બહાર આવ્યા છે. રાજપીપળાની ડિસ્ટ્રિક એન્ડ સેસન્સ કોર્ટમાં તેમના પત્ની સહિતના 3આરોપીની જામીન અરજી પર સુનાવણી બાકી હોવાથી તેમણે જેલમાં જ રહેવાની ઇચ્છા વ્યકત કરી હતી. પરંતુ આજે ગુરુવારે તેઓ પત્ની અને સાથીદાર વિના જેલમાંથી બહાર આવ્યા છે.

error: