Satya Tv News

ભારતીય રિઝર્વ બેંકે 2 દિવસ પહેલાં આદેશ આપ્યાં હતાં કે પેટીએમ પેમેંટ્સ બેંક લિમિટેડ કે PPBL, એપ બેંકિંગ વિંગ, 1 માર્ચથી ક્રેડિટ સેવાઓ અને ફંડ ટ્રાંસફરની સુવિધાઓ નહીં આપી શકે છે. RBIએ આ પગલું ઑટિડ રિપોર્ટ અને બાહરી ઑડિટરનાં રિપોર્ટ બાદ ઊઠાવ્યું હતું. જો કે હવે પેટીએમનાં ફાઉંડર વિજય શેખર શર્માનું આ નિવેદન સામે આવ્યું છે.

તેમણે લખ્યું કે- “દરેક Paytmerને… તમારી મનપસંદ એપ ચાલુ છે અને 29 ફેબ્રુઆરી બાદ પણ ચાલુ રહેશે.
હું Paytm ટીમનાં દરેક સદસ્યોની સાથે તમારા અથાગ સમર્થન માટે તમને સલામ કરું છું. દરેક પડકારોનું એક સમાધાન છે. અમે અમારી રાષ્ટ્રની સેવા પ્રત્યે ઈમાનદાર છીએ. ભારત, પેમેંટ ઈનોવેશન અને ફાયનેંશિયલ સર્વિસિઝનાં સમાવેશનમાં દુનિયાની પ્રસંશાઓ હાસિલ કરતું રહેશે…Paytm Karo તેનો સૌથી મોટો ચેંપિયન હશે.”

error: