મેષ (અ.લ.ઈ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નવા રોકાણ માટે સારો સમય છે. માતા-પિતાના સુખમાં વૃદ્ધિ થશે. સફળતાના સારા અવસરો મળશે. સુખને વહેંચવાનો અવસર મળશે.
વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પિતાના સહકારથી કામમાં વૃદ્ધિ થશે. ધંધામાં આર્થિક લાભની સંભાવના પ્રબળ જણાશે. ભાઈ-બહેનો વચ્ચે પ્રેમ વધશે. પરિવાર સાથે આનંદનો સમય પસાર થશે.
મિથુન (ક.છ.ઘ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સારા કાર્યોમાં પરિવારનો સહયોગ મળશે. સબંધીઓ સાથે સંબંધો મધુર બનશે. પ્રભાવશાળી લોકોના સંગથી કામ સુધરશે. મિત્રોના સહકારથી અધૂરાં કાર્યો પૂરાં થશે.
કર્ક (ડ.હ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સારા સમાચારથી મન પ્રસન્ન બનશે. કોઈ દૂરના સંબંધીથી સહયોગ મળશે. સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે. વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે.
સિંહ (મ.ટ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વિદ્યા-જ્ઞાન પ્રાપ્તિ માટે સારો સમય છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પરિવાર સાથે સારો સમય વિતાવશો. માનસિક ચિંતા અને તનાવની સંભાવના.
કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મહત્વની પરીક્ષાઓમાં સફળતા મેળવશો. કામમાં ધ્યાન આપશો તો પરિણામ સારું મળશે.માનસિક થાક અનુભવશો. ધંધાકીય કામમાં મહેનત વધશે.
તુલા (ર.ત.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું. લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું. કરેલી મહેનત સારું ફળ આપશે. સમાજમાં માન-સન્માન મળશે.
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નાના-મોટા કામમાં સારો લાભ થશે. વ્યવસાયમાં નવા કામ કરવાની તક મળશે. હરવા-ફરવાના યોગ બને છે. પરિવારમાં સામાન્ય અશાંતિ અનુભવશો.
ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સારા માણસો સાથે કામ કરવાની તક મળશે. સમયનો સદઉપયોગ કરી શકશો. મનગમતા કામમાં આપની રુચિ વધશે. શત્રુપક્ષથી સામાન્ય સાવધાની રાખવી.
મકર (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સાથી કર્મચારીને સાથે રાખી કામકાજ કરશો. પતિ-પત્નીના વિચારોમાં સામાન્ય મતભેદ જણાશે. ખર્ચની બાબતમાં સંભાળીને કામ કરવું. અવરોધ રહેવા છતાં સારી સફળતા મળશે.
કુંભ (ગ.સ.શ.ષ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આપના કામકાજની કદર થશે. આત્મવિશ્વાસથી કરેલા કામમાં સફળતા મળશે. મિત્રો અને સહકર્મચારીથી લાભ થશે. દામ્પત્ય જીવન સુખમય રહેશે.
મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મનગમતા કાર્યો કરવાથી મન પ્રસન્ન રહેશે. નોકરી-વ્યવસાયમાં સાચવીને કામ કરવું. મગજ ઉપર કામનો બોજો વધશે. અકારણ ક્રોધ ઉપર કાબૂ રાખવો.