Satya Tv News

ઘર માલિકને પ્રેમજાળમાં ફસાવી ભાડુઆત મહિલા 96.44 લાખ લઇ પ્રેમી સાથે ભાગી ગઇ

શહેરમાંથી એક ચોંકાવનારો અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમા ભાડુઆત પ્રેમિકાએ મકાનમાલિકને પોતાના પ્રેમજાળમાં ફસાવીને 96 લાખથી વધારે રૂપિયા લઇને અન્ય પ્રેમી સાથે ફરાર થઇ ગઇ હતી. પ્રેમિકાએ મકાન માલિકને લાલચ આપી હતી કે, પોતે પતિ સાથે છૂટાછેડા લઇને તેની સાથે લગ્ન કરી લેશે. મકાન માલિક યુવકે વેલેન્ટાઇ ડેના દિવસે જ પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવી છે.

error: