Satya Tv News

પરિવારની એકની એક દીકરીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. તાન્યા મોડેલિંગના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી વધારવા માટે સતત કામ કરી રહી હતી. પરિજનોના જણાવ્યા મુજબ તે ગત રાત્રે મોડી ઘેર આવી હતી અને તેને સવારમાં જોતો સમગ્ર પરિવાર ચોંકી ઉઠ્યો હતો.સમગ્ર ઘટનાની જાણ પોલીસ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. યુવતીના આપઘાતને લઈ પોલીસે તપાસ તેજ કરી છે. તો સાથ સાથ સ્થાનિક ચર્ચાઓ મુજબ પ્રેમ પ્રકરણમાં તાન્યાએ આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક ચર્ચાઓ થઈ રહી છે. ચોક્સ કારણ હજું સુધી સામે આવ્યું નથી. અત્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

error: