Satya Tv News

અમદાવાદ ખાતે સરકારી વિભાગમાં ફરજ બજાવતા મહિલા અધિકારી સાથે 6 વર્ષ સુધી લગ્નનું તરકટ રચી દુષ્કર્મ ગુજારનાર સુરતના પીએસઆઇ વિનોદ પટેલ વિરુદ્ધ અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ થતાં Dysp. એસ એમ ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મન ભરાઈ જતાં મહિલા અધિકારી ને જાતિ વિષયક અપશબ્દો બોલી પીએસઆઇ તેની પહેલી પત્ની સાથે રહેવા જતો રહેતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

error: