Satya Tv News

પાર્ક કરેલી બેટરી વાળી ફોરવહીલ ગાડીમાં લાગી આગ…..

આગ લાગતા અફરાતફરી મચી….

સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટિમ ઘટના સ્થળે પોંહચી….

આગ પર કાબુ લેવાની કામગીરી ફાયરના જવાનો દ્વારા શરૂ કરવામાં આવી…

આગ લાગવાનું કારણ અકબંધ

error: