આજે વહેલી સવારે ઉઠી પોતાના નિવાસસ્થાને પોતાના પરિવાર સાથે પૂજા પાઠ કરી એમને પત્ની એ એમનું મો મીઠું કરાવ્યું અને ઘરેથી તેમના કુટુંબીજનો અને શુભેચ્છકો ની શુભેચ્છા લઇ તેઓ આદ્ય શક્તિ માં હરસિધ્ધિ ના મંદિરે પહોંચ્યા હતા અને પૂજા પાઠ કરી રાજપીપળા થી ભરૂચ રવાના થયા હતા,તેઓ એ સરકાર ના થયેલા કામો અને પ્રધાનમંત્રી મોદી ના સુસાશન અને કાર્યો ને કારણે જંગી બહુમતી થી જીત નો આશાવાદ વ્યક્ત કર્યો હતો.