Satya Tv News

બુલંદશહર : સાસુએ જણાવ્યું કે, તેમના દીકરાના લગ્ન 2 વર્ષ પહેલા થયા હતા. વહુ ઘરે આવ્યા બાદ તરત મારી સાથે સંબંધ બનાવવા દબાણ કર્યું હતું. વહુ તેની સાથે સમલૈંગિક સંબંધ બનાવવા માંગતી હતી. વહુએ તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાની કોશિશ પણ કરી હતી. મહિલાનો આરોપ છે કે, તેની વહુ તેને ધમકી આપે છે કે તને બેભાન કરીને તારી સાથે બધું જ કરીશ અને સમાજમાં તું મોં દેખાડવા લાયક નહીં રહે. સાસુનું એવું પણ કહેવું છે કે તેની વહુને દીકરા સાથે રહેવામાં રસ નથી. વહુ કહી રહી છે તેને તેના દીકરામાં કોઈ રસ નથી.

error: