Satya Tv News

મેષ (અ.લ.ઈ.)

મેષ રાશિના જાતકોને તબિયત બાબતે કાળજી રાખવી તેમજ કામકાજમાં સાવધાની રાખવી અને પારિવારિક જવાબદારીમાં વધારો થશે, વિઘ્નસંતોષીઓ કામમાં નુકસાન કરશે

વૃષભ (બ.વ.ઉ.)

આ જાતકોને આવકના પ્રમાણમાં ખર્ચા વધશે તેમજ કોઈપણ કામમાં અટવાયેલા રહેશો અને ધંધાકીય બાબતોમાં નવી તકો મળશે, માનસિક શાંતિ જણાશે અને આનંદમાં રહેશો

મિથુન (ક.છ.ઘ.)

મહેનતનું સારું ફળ મળશે અને મનોકામના પૂર્તિ માટે સમય સારો છે તેમજ કોઈપણ રોકાણમાં શાંતિ રાખવી, જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ મળશે

કર્ક (ડ.હ.)

વડીલો દ્વારા આશીર્વાદ મળશે અને નજીકના સંબંધીથી સહયોગ મળશે તેમજ ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે, નવું કામ કરવાના યોગ સારા બને છે

સિંહ (મ.ટ.)

ભાગ્યોદય માટે ઉજળી તકો મળશે અને ઉતાવળ કરશો તો નુકસાન થશે તેમજ સંતાનો સાથે મતભેદ રહેશે, મુસાફરીના યોગ બને છે

કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકોને આપની શિથિલતા નુકસાન કરાવશે તેમજ રોકાણમાં કાળજી રાખી કામ કરવું અને સ્નેહીજનોના આશીર્વાદથી કામ સુધરશે, કામકાજમાં મહેનત વધુ રહેશે

તુલા (ર.ત.)

તુલા રાશિના જાતકોને ભાગીદારીવાળા કામથી લાભ થશે તેમજ વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે અને વ્યવહારના કામમાં ચોખ્ખું રહેવું, લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું

વૃશ્ચિક (ન.ય.)

શેરબજારમાં સારા લાભની સંભાવના છે અને વ્યવસાયમાં નવી તકો મળે તો લાભ થાય તેમજ ધંધાકીય પ્રવાસના યોગ બને છે, પરિવારમાં તણાવ કે માનસિક અશાંતિ રહેશે

ધન (ભ.ધ.ફ.ઢ.)

ધન રાશિના જાતકોને વ્યવસાયમાં નવા અવસર મળશે તેમજ સમય આપને અનુકૂળ બનશે અને કામકાજની કદર થશે, શત્રુપક્ષથી સાવધાની રાખવી

મકર (ખ.જ.)

મકર રાશિના જાતકોને જીવનસાથી સાથેના સંબંધોને મધુર બનાવો તેમજ નાના-મોટા પ્રવાસની સંભાવના છે, ખોટા ખર્ચાઓ પર કાબૂ રાખવો અને કોઈ શુભ સમાચાર મળશે

કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકોને પસંદગીના કામમાં આનંદ મળશે તેમજ પરિવારજનોથી ઉત્તમ લાભ થશે અને નોકરીયાતને કાર્યોમાં સહયોગ મળશે, માનસિક શાંતિનો અનુભવ થશે

મીન (દ.ચ.ઝ.થ)

આ રાશિના જાતકોને ધનનું સારું સુખ મળશે તેમજ પરિવારમાં તણાવ રહેશે અને નાના-મોટા રોકાણમાં લાભ થશે, માલ-મિલકતને લગતા કામમાં ફાયદો થશે

error: