દીકરાનું દેવું ચૂકવવા વૃદ્ધ પિતાએ ૩૮ લાખ રૂપિયાનું દેવું કર્યું હતું અને દીકરાનું દેવું ચૂકવાઇ ગયું હતું જો કે દીકરો કેનેડા જઈને મા બાપને ભૂલી ગયો અને દેવું પણ ચૂકવીઓનો ઇનકાર કર્યો ત્યારે આ વૃદ્ધ દંપતીને લાગી આવતા તેમણે આપઘાત કરી લીધો છે
સુરતમાં સરથાણા વિસ્તારમાં એક વૃદ્ધ દંપતિએ આત્મહત્યા કરી આત્મહત્યા ની પાછળ તેનો દીકરો અને દીકરા નું વર્તન જવાબદાર હોવાની ઉલ્લેખ સાથે સુસાઇડ નોટ પણ મળી આવી છે દીકરાનું દેવું ચૂકવવા વૃદ્ધ પિતાએ ૩૮ લાખ રૂપિયાનું દેવું કર્યું હતું અને દીકરાનું દેવું ચૂકવાઇ ગયું હતું જો કે દીકરો કેનેડા જઈને મા બાપને ભૂલી ગયો અને દેવું પણ ચૂકવીઓનો ઇનકાર કર્યો ત્યારે આ વૃદ્ધ દંપતીને લાગી આવતા તેમણે આપઘાત કરી લીધો છે પિતા પુત્રના સંબંધોને શરમસાર કરતી આ ઘટનાએ સૌ કોઈને ચોકાવી મૂક્યા છે ચુનીભાઇ ગેડિયા નામના વૃદ્ધે પોતાના પુત્રઆવ્યા હતા.