Satya Tv News

https://www.instagram.com/reel/C7LoxvBAePF/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

આજ રોજ દેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા
કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા જતા હતા
મોવી ચોકડી પર પોલીસે ચૈતર વસાવાને રોકી લીધુ છે.
ચૈતર વસાવા ના સમર્થકો રસ્તા પર બેઠા

https://www.instagram.com/reel/C7L3ry2APJy/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

નર્મદા જિલ્લામાં અધિકારીઓ અને એજન્સીઓના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડનાર ચૈતરભાઈ વસાવાને પોલીસે કલેક્ટરને આવેદનપત્ર આપતા રોકવામાં આવ્યા હતા

https://www.instagram.com/reel/C7L61deAVNP/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

આ સમગ્ર મામલાના વિરોધમાં અમે નર્મદા જિલ્લાના કલેક્ટરને આવેદન આપવા જઈ રહ્યા હતા. અમારી સાથે સરપંચઓ, તાલુકા-જિલ્લા પંચાયતના સદસ્યો અને અનેક પદાધિકારીઓ સાથે હતા. અમે સવારથી નીકળેલા છીએ તેમ છતાં પણ અમને આવેદનપત્ર આપવામાં દેવા જવામાં આવતા નથી. એક આવેદનપત્રથી સરકાર શા માટે આટલી ડરી રહી છે? આના પરથી એમને લાગે છે કે આ ભ્રષ્ટાચાર પાછળ મોટા નેતાઓનો હાથ હોઈ શકે, એવું અમને લાગી રહ્યું છે. 2022માં કુવા, ચેકડેમ ઉદવહન સિંચાઇ યોજના માટે 8 કરોડના નકલી કચેરીને વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા હતા અને ચુકવણા પણ કરી દેવામાં આવ્યા હતા. બીજો મુદ્દો છે કે ડેડીયાપાડા અને સાગબારા તાલુકાને વિકાસશીલ તાલુકાની જોગવાઈ દર વર્ષે બે કરોડ રૂપિયા મળે છે. ગયા વર્ષે પદાધિકારીઓએ જે માંગણી કરી તેને બાજુમાં રાખીને, બાયોગેસ, હાયમસ, RO પ્લાન્ટ, બંકબેડ જેવી કોઈ બિન ઉપયોગી યોજનાઑ લાવીને કરોડો રૂપિયા એજન્સીઓએ ખંખેરી લીધા છે. એવી જ રીતે આ વર્ષે આયોજન અધિકારીએ ચાર કરોડનું બારોબાર આયોજન કરી દીધું છે. અને ફરીવાર બિનઉપયોગી કામોને મંજૂર કર્યા છે. આ તમામ વસ્તુઓનો અમે વિરોધ કરીએ છીએ.

વિડિઓ જર્નલિસ્ટ સર્જન વસાવા સત્યા ટીવી દેડિયાપડા

error: