Satya Tv News

પોલીસ સ્ટેશનમાં ઉચાપત કેસમાં સાબરમતી પોલીસે જયેન્દ્રસિંહ પરમારની ધરપકડ કરીને પૂછપરછ કરતા સામે આવ્યું કે પોલીસકર્મી જયેન્દ્રપરંતુ વર્ષ 2016 થી નવેમ્બર 2023 સુધી પોલીસકર્મી જયેન્દ્રસિંહએ મુદ્દામાલ જમા કરાવેલ ન હતો અને પોતાના અંગત વપરાશમાં ઉપયોગ કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ ઉચાપતનો મામલો ઉચ્ચ પોલીસ અધિકારી સુધી પહોંચતા જ જયેન્દ્રસિંહ પરમારને મુદ્દામાલ પૈસા જમાં કરવાની સૂચના આપી હતી આ દરમિયાન મુદ્દામાલ જમાં નહિ થયા તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.સિંહ કેન્સરની બીમારી અને હાર્ટની તકલીફનાં કારણે આર્થિક સંકળામણમાં રહેતા હતો. જેથી પોતાની બીમારીનાં ઈલાજ માટે તેણે પોલીસ સ્ટેશનમાં જુદા જુદા કેસના જેવા કે પ્રોહોબિશન, જુગાર, ઘરફોડ ચોરી જેવા ગુનાના મુદ્દામાલની નાણાકીય રોકડ ક્રાઇમ ટેબલની તિજોરીના લોકર માંથી મેળવી લીધા હતા. આ નાણાં કોર્ટની અંદર જમાં કરવાના હતા અને ગુનાનો મુદ્દામાલ ફરિયાદી છોડાવી શકે છે.

પરંતુ વર્ષ 2016 થી નવેમ્બર 2023 સુધી પોલીસકર્મી જયેન્દ્રસિંહએ મુદ્દામાલ જમા કરાવેલ ન હતો અને પોતાના અંગત વપરાશમાં ઉપયોગ કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ ઉચાપતનો મામલો ઉચ્ચ પોલીસ અધિકારી સુધી પહોંચતા જ જયેન્દ્રસિંહ પરમારને મુદ્દામાલ પૈસા જમાં કરવાની સૂચના આપી હતી આ દરમિયાન મુદ્દામાલ જમાં નહિ થયા તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

error: