અંકલેશ્વર NH 48 પર પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ સામે ભયાનક અકસ્માત
ટેન્કર ચાલકે કારનો બનાવ્યો કુચ્ચો, કાર સવારનું કરુણ મોત.
ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી.
https://www.instagram.com/reel/C753yFkAmjk/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==