https://www.instagram.com/reel/C8b65wYgJpx/?utm_source=ig_web_copy_link
નામાંકિત હોટેલ નોવેસના કાજુના શાકમાંથી નીકળી માખી
NH 48 પર આવેલ વડદલા ગામ પાસેની નોવેસ હોટેલની બેદરકારી.
કાજુ સાથે પનીરનું શાક મંગાવતા રેસા નીકળ્યા હોવાની પણ ગ્રાહકની ફરિયાદ
ગ્રાહકે વિડિયો બનાવી કર્યો સોશિયલ મીડિયામાં વાયરલ
ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આવી હોટેલો સામે પગલાં ભરે તે જરૂરી