Satya Tv News

29 વર્ષીય યુવક અલથાણ વિસ્તારમાં જીમમાં કસરત કરતા અચાનક બેભાન થઈને ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો. ત્યારે તેનું મૃત્યુ હાર્ટએટેકથી થયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. જયારે અન્ય એક કિસ્સામાં પાંડેસરામાં 34 વર્ષીય યુવક વોક કરી ઘરે આવ્યા બાદ અચાનક બેભાન જતા મૃત્યુ થયું છે. તેનું મોત પણ હાર્ટએટેકથી થયું હોવાની શકયતા છે.

Created with Snap
error: