Satya Tv News

છેલ્લા ઘણા સમયથી સતત એવા સમચાર આવી રહ્યા છે કે ઓનલાઇન મગાવેલી કે રેસ્ટોરન્ટના ફુડ ખરાબ નિકળે છે અથવા તો તેમાં જીવજંતુ નિકળે છે. હવે સવાલ એ થાય ફુડમાંથી કંઇ ખરાબ નિકળે તો તેની ફરીયાદ ક્યાં કરવી ? જો કોઈ રેસ્ટોરન્ટમાં અથવા ઓનલાઈન ઓર્ડર કરેલા ફૂડમાં કોઈ જંતુ,કિડા મકોડા કે અખાદ્ય વસ્તુ જોવા મળે તો તેની ફરિયાદ કેવી રીતે કરવી તે જાણો. તમે ફૂડ રેગ્યુલેટરી પોર્ટલના હેલ્પલાઈન નંબર 1800112100 પર ફોન કરીને આ અંગે ફરિયાદ કરી શકો છો. આ સિવાય તમે FSSAIને ઓનલાઈન ફરિયાદ મોકલી શકો છો. તમે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી શકો છો.

error: