Satya Tv News

ભારતની ટીમ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડની ટીમને હરાવીને t20 વિશ્વકપની ફાઈનલમાં પહોંચી છે… ફાઈનલમાં પણ ભારતની ટીમ જીત મેળવે તે શુભેચ્છા સાથે વડોદરાના કોફી આર્ટિસ્ટે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા કોફીમાંથી આપણા ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડીના પેઈન્ટિંગ દોર્યા છે… કોફીમાંથી પેઈન્ટિંગ દોરીને કોફી આર્ટિસ્ટે ખેલાડીઓને આપવાની ઈચ્છા દર્શાવી છે.. જો ટીમ ફાઈનલ જીતી જાય તો વર્લ્ડકપની સાથે ટીમ ઈન્ડિયાનું ચિત્ર દોરીને ટીમને આપવાની ઇચ્છા કોફી આર્ટિસ્ટે વ્યકત કરી છે.

error: