Satya Tv News

સૌરાષ્ટ્ર
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તારીખ 30 જૂન અને પહેલી જુલાઇએ પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે

મધ્ય ગુજરાત
30 જૂન અને પહેલી જુલાઇએ અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલે કરી છે

દ.ગુજરાત
2થી 5 જુલાઇ વચ્ચે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે તેમ અંબાલાલે જણાવ્યું છે, સાર્વત્રિક વરસાદની આગાહી
5થી 12 જુલાઇ વચ્ચે રાજ્ય સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છેઆ રાજ્યમાં 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
કેરળના IMDએ રાજ્યના સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે

error: