Satya Tv News

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને માનસિક શાંતિનો અહેસાસ થશે તેમજ આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે અને નોકરીમાં પ્રગતિ જણાશે, વ્યવસાયમાં ધનલાભ થાય અને માતાના આશીર્વાદથી ધનપ્રાપ્તિ થાય

વૃષભ (બ.વ.ઉ.)
માનસિક પરેશાની જણાશે અને કામમાં વધારે મહેનત કરવી પડશે તેમજ ધંધામાં સામાન્ય ફાયદો જણાશે, નાણાકીય તંગી અનુભવશો

મિથુન (ક.છ.ઘ.)
મિથુન રાશિના જાતકોને કરેલો પુરુષાર્થ ફળદાયી બનશે તેમજ મોટા માણસોની ઓળખાણથી લાભ થાય અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે, ધંધામાં નવી આવક મળે

કર્ક (ડ.હ.)
નવા કામકાજથી લાભ થાય અને નજીકના સંબંધીથી સહયોગ મળશે તેમજ પ્રમોશન અથવા પગાર વધારાની તકો મળે, ધંધાકીય આવકમાં વધારો જણાશે

સિંહ (મ.ટ.)
કામકાજમાં વ્યવહારું બનો અને ધીરજથી કામની શરૂઆત કરવી તેમજ પરિવારમાં વૈચારિક મતભેદ રહેશે, માનસિક તનાવ જણાય

કન્યા (પ.ઠ.ણ.)
કામની સફળતા માટે સંઘર્ષ કરવો પડે અને સ્વજનોથી પરેશાની રહેવા સંભવ છે તેમજ સંતાનોથી સારો લાભ જણાશે અને નાના-મોટા રોકાણ માટે સાચવવું

તુલા (ર.ત.)
અગત્યના કામને પ્રાધાન્ય આપો અને રોજગાર માટે નવી તકો વિચારો તેમજ બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરી શકો, મહેનત કરશો તો સારું ફળ મળશે

વૃશ્ચિક (ન.ય.)
કરજમાંથી મુક્તિ અથવા રાહત મળે અને શેરબજારમાં સારો લાભ થશે તેમજ વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે અને યાત્રા-પ્રવાસના કામથી લાભ થાય

ધન (ભ.ધ.ફ.ઢ.)
સંતાન વિષયક તકલીફ જણાય અને મહત્વના કામમાં વિલંબ સૂચવાય તેમજ સ્વાસ્થ્ય બાબતે સાચવવું, વ્યવસાયમાં નવી તકો મળશે

મકર (ખ.જ.)
ધાર્મિક કામકાજમાં રુચિ વધે અને માનસિક બેચેની રહ્યા કરે તેમજ નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે, ઘરમાં સામાન્ય અશાંતિ જણાય

કુંભ (ગ.શ.ષ.સ.)
આવડતના ઉપયોગથી લાભ થાય અને આર્થિક બાબતોમાં નવી તકો મળે તેમજ ધારેલા કામકાજમાં સફળતા મળે, વડીલો સાથે વૈચારિક અસમાનતા રહે

મીન (દ.ચ.ઝ.થ.)
માનસિક અશાંતિ અનુભવશો અને ધન સંબંધી ચિંતા અનુભવશો તેમજ ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું, કામના પ્રમાણમાં ઓછું ફળ મળશે

error: