Satya Tv News

સૌથી વધારે વરસાદ સુરત શહેરમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે.સુરત જિલ્લામાં હાંસોટ, કામરેજ, ઓલપાડ, ચોર્યાસી, ઉમરગામમાં વરસાદ વરસ્યો, સુરત સિવાય દક્ષિણ ગુજરાતમાં અંકલેશ્વર, ઝગડિયામાં પણ સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા વચ્ચે વરસાદ થયો, આ ઉપરાંત ઉપલેટા, ઉમરેઠ, ભરૂચ, બોડેલી, પેટલાદ, ઠાસરા, નેત્રંગ અને પાવી જેતપુરમાં પણ વરસાદ નોંધાયો છે.

error: