- સાબરકાંઠાઃ ચાંદીપુરમ વાયરસથી બાળકનું મોત થયુ છે. ખેડબ્રહ્માના દીગથલી ગામના બાળકનો વાઈરસે ભોગ લીધો છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા મોત થયું હતું. ચાંદીપુરમ વાઇરસથી બાળકનું મોત થયાનો ખુલાસો થયો છે. માખીથી ફેલાય છે આ ચાંદીપુરમ વાઇરસ. ખેંચ અને ઝાડા-ઉલટીના લક્ષણો જોવા મળે છે.
