Satya Tv News

આમોદ માં યોજાનારા મોહરમ પર્વ નાં પવિત્ર તેહવાર નિમિતે આંમોદ પોલીસ દ્વારા બાઇક રેલી થી ફ્લેગ માર્ચ યોજાઇ હતી

આમોદ માં યોજાનારા મોહરમ પર્વ નાં પવિત્ર તેહવાર નિમિતે આંમોદ પોલીસ દ્વારા બાઇક રેલી થી ફ્લેગ માર્ચ યોજાઇ હતીઆમોદ નાં મુસ્લીમ સમાજ નાં લોકો શાંતિમય વાતાવરણમાં તેહવાર ની મજા મણાંવે અને પવિત્ર તેહવાર માં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન ઘટે તે હેતુસર આમોદ પોલીસ દ્વારા બાઇક રેલી કાઢી ફ્લેગ માર્ચ યોજાઇ હતી આ નિમિતે જંબુસર નાં ડીવાય એસપી પી એલ ચોધરી તથા સીપીઆઈ કે એમ વાઘેલા આમોદ નાં પીએસઆઈ અસવાર સહીત જંબુસર નાં પી એસ આઈ તેમજ કાવી પોલીસ સ્ટેશન નાં પી એસ આઈ તથા વેડચ પોલીસ સ્ટેશન નાં પી એસ આઈ તથા આમોદ પોલીસ સ્ટેશન નાં ટાઉન જમાદાર સહિતપોલીસ જવાન નિકુંજભાઈ સહીત સ્ટાફ નાં પોલીસ જવાનો હાજર રહ્યા હતાં

error: