Satya Tv News

રાજકોટ: સિંગતેલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. 3 દિવસમાં 50 રૂપિયાનો વધારો થયો છે. મગફળીનું મબલખ ઉત્પાદન છતાં સતત ભાવ વધારો થઇ રહ્યો છે. તેલ મિલરો નફાખોરી કરી રહ્યાની શક્યતા છે. 15 કિલો ડબ્બાના ભાવ રૂપિયા 2610 થી 2660 પહોંચ્યા છે.

error: