આમોદ ની ઢાઢર નદી બે કાંઠે વહી રહી હતી જેના કારણે આગરથી તણાઈ આવેલાં લાકડા ન્હારી વેલનાં કારણે અટકી પડ્યા હતા જેને વીણવા કેટલાંક શ્રમજીવીઓ પોતાનુ પેત્યું રડવા નદીનાં પાણીનાં ચાલું પ્રવાહ માં નહારિ વેલ પર જીવ જોખમ માં મૂકી ઉતરી આવ્યા હતા
https://www.instagram.com/reel/C-KDV1OgfDg/?utm_source=ig_web_copy_link
આમોદ ની ઢાઢર નદી માં હાલ પાણી નો પ્રવાહ વહી રહ્યો છે અને ઢાઢર નદી માં છેલ્લાં કેટલાક સમયથી નહારી વ્હેલ નુ સામ્રાજય સર્જાયુ છે થોડાં દિવસો અગાઉ આમોદ ની ઢાઢર નદી બે કાંઠે વહી રહી હતી જેના કારણે આગર થી તણાઈ આવેલાં લાકડા ન્હારી વેલ નાં કારણે અટકી પડ્યા હતા જેને વીણવા કેટલાંક શ્રમજીવીઓ પોતાનુ પેત્યું રડવા નદી નાં પાણી નાં ચાલું પ્રવાહ માં નહારિ વેલ પર જીવ જોખમ માં મૂકી ઉતરી આવ્યા હતા જેનો વિડીઓ સોશિયલ મીડિયા માં ખૂબમોટા પ્રમાણ માં વાયરલ થવા પામ્યો છે જ્યારે હવે શ્રમજીવીઓ લાકડા વીણવા જીવ નાં જોખમે નદી માં ઉતરે તે ગંભીર બાબત કહી શકાય છે તે આ અગાઉ થોડાં સમય પહેલાં એક ઇસમ પાની નાં ચાલું પ્રવાહ માં મોત ને વ્હાલું કરવા કૂદી પડ્યો હતો આમોદ પોલિસે તે મૃતદેહ શોધવા જમીન આસમાન એક કરી નાંખ્યું હતું પરંતું આખરે તે મૃતદેહ ખાનપુર નાં ભાથા નાં દરિયાઇ વિસ્તાર માંથી મડી આવ્યો હતોજે અમારા આમોદ નાં પ્રતિનિધિ દ્રારા સમાચાર પણ પ્રસિધ્ધ કર્યા હતા પરંતું તંત્ર પણ કોઈ સબક ન સિખી જાણે કોઈ મોટી દૂરધટનાં ની રાહ જોઇ બેઠું હોય તેવું દેખાય રહયુ છે