Satya Tv News

અંબાજી મંદિરમાં ધજાના ચઢાવવાનાં નિયમો બદલાયા,

1 ઓગસ્ટથી ધજા ચઢાવવાનો ચાર્જ લાગશે,

https://www.instagram.com/reel/C-KGW7CgLg7/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

માઈ ભક્તો અંબાજી મંદિર ટ્રસ્ટમાં રકમ જમા કરાવ્યા બાદ ધજા ચઢાવી શકશે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અલગ અલગ ધજાઓના ભાવ નક્કી કરાયા છે. 5,7,9 અને 11 મીટરની ધજાઓના ભાવ નક્કી કરાયા છે. 2100, 2500, 3100 અને 5100 ભાવ નકકી કરાયા છે. હાલમાં થોડા સમય જે ભક્તો ધજા લઈને આવશે તેઓ ટ્રસ્ટની ઓફિસમાં નોંધણી કરાવીને નોમિનલ ચાર્જ આપીને ચઢાવી શકશે

error: