અમદાવાદ પોલીસે જાહેર માર્ગો પર બાળકો ભિક્ષાવૃતિ નાબુદી અભિયાન ચલાવ્યું હતું. ભિક્ષાવૃત્તિ અભિયાનમાં પોલીસનો વરવો ચેહરો સામે આવ્યો છે. પોલીસકર્મીએ મહિલા ભિક્ષુકને લાફો ઝીંકી દીધો હતો. અમદાવાદના પકવાન ચાર રસ્તા પાસેની આ ઘટના છે. જો કે આ વીડિયો બાદ ઉચ્ચ અધિકારીઓ કોઈ પ્રકારનું એક્શન લેશે કે નહીં તે હવે જોવાનું રહ્યું.