BSNL એ ખાનગી ટેલિકોમ કંપનીઓને અન્ય કંપનીઓની ઉંઘ ઉડાવી છે. ભારત સંચાર નિગમ લિમિટેડે છેલ્લા કેટલાક સમયથી આવી ઘણી રિચાર્જ યોજનાઓ રજૂ કરી છે, જે ખાનગી કંપનીઓની યોજનાઓ કરતાં વધારે છે. યુઝર્સને ઓછા ખર્ચે અનલિમિટેડ કોલિંગ અને ડેટા સહિત ઘણા ફાયદા મળે છે. ત્યારે આવો એક રિચાર્જ પ્લાન કંપની ઓફર કરવા જઈ રહી છે જેની કિંમત માત્ર 200 રુપિયા હશેનું કહેવામાં આવી રહ્યું છે.કંપની તેના યુઝર્સને સસ્તા દરે લાંબી વેલિડિટી પ્લાન ઓફર કરી રહી છે. ભારત સંચાર નિગમ લિમિટેડ પાસે 200 રૂપિયાથી ઓછી કિંમતના આવા બે પ્લાન છે, જેમાં યુઝર્સને અમર્યાદિત કૉલિંગ, ડેટા અને લાંબી વેલિડિટી આપવામાં આવે છે. આમાંનો એક પ્લાન એવો છે કે જેમાં યુઝર્સને 70 દિવસ સુધીની વેલિડિટી આપવામાં આવી રહી છે.
કંપની તેના યુઝર્સને સસ્તા દરે લાંબી વેલિડિટી પ્લાન ઓફર કરી રહી છે. ભારત સંચાર નિગમ લિમિટેડ પાસે 200 રૂપિયાથી ઓછી કિંમતના આવા બે પ્લાન છે, જેમાં યુઝર્સને અમર્યાદિત કૉલિંગ, ડેટા અને લાંબી વેલિડિટી આપવામાં આવે છે. આમાંનો એક પ્લાન એવો છે કે જેમાં યુઝર્સને 70 દિવસ સુધીની વેલિડિટી આપવામાં આવી રહી છે.આ પ્રીપેડ પ્લાનમાં પણ યુઝર્સને દરરોજ 2GB ડેટાનો લાભ મળે છે. યુઝર્સને માત્ર 18 દિવસ માટે જ ડેટાનો લાભ મળે છે. આમાં યુઝર્સને કુલ 36GB ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. BSNLના આ પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને 70 દિવસ માટે ફ્રી ઇનકમિંગ કોલ્સ ઓફર કરવામાં આવે છે.