Satya Tv News

જમ્મુ-કાશ્મીરનો એક યુવક પાકિસ્તાન તેની પ્રેમિકાના મળવા માટે કચ્છથી ભારત-પાકિસ્તાન બોર્ડર ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો જે સમયે પોલીસે તેને પકડી પાડી પુછપરછ હાથ ધરી હતી. ખાવડા પોલીસે યુવાકને અટકાવી પૂછપરછ કરી જેમાં પોલીસ તથા એજન્સીની પૂછપરછમાં કંઈ સામે ન આવતા યુવકને જવા દેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવક માનસિક અસ્વસ્થ હોવાનું પણ સામે આવ્યું હતુ જે બાદ કોઈ જાતની કાર્યવાહી કર્યા વગર યુવકને છોડી દાવાયો હતો.

error: