Skip to main content

Satya Tv News

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રધામ અને શક્તિપીઠ પાવાગઢ મંદિરમાં ચોરીનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. માતાજીને પહેરાવેલા સોનાના હારની ચોરી થઈ હોવાની વાત વાયુવેગે ફેલાઈ છે. મંદિરમાં ચોરી થઈ હોવાના કારણે ભક્તો માટે દર્શન બંધ કરાયા છે. ચોરીની ઘટનાથી નિજ મંદિરના ગર્ભ ગૃહમાં ચોરી થતાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે. 

error: