Skip to main content

Satya Tv News

સુરતમાં ગૃહરાજ્ય પ્રધાન દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી છે. સ્લમ વિસ્તારના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી છે. હર્ષ સંઘવીએ નાના બાળકો સાથે દિવાળી ઉજવી હતી. બાળકોને ભેટ આપીને ઉત્સાહ વ્યક્ત કર્યો છે.દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે સાવચેત રહેવા બાળકોને સૂચના આપી છે. ઘરકામમાં મદદ કરતા સહયોગીઓ સાથે પણ દિવાળી ઉજવવા અપીલ કરી છે. ઘરકામ કરતા સહયોગીના બાળકો સાથે પણ ઉજવણી કરવા માટે અપીલ કરી છે.

error: