Skip to main content

Satya Tv News

રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં શહેરના યુનિવર્સિટી રોડ પર ઘટના સર્જાઇ હતી. જેના સીસીટીવી સામે આવ્યા હતા.આ ઘટનામાં કાર ચાલકે બાઇકને અડફેટે લીઘો હતો. જેના સીસીટીવી વીડિયો સામે આવ્યા હતા. ઘટનામા ગાડી ચાલકે યુવકને ફંગોળીને ફરાર થયો હતો.જોકે હાલમાં આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. ત્યારે મળતી મીહિતી મુજબ હિટ એન્ડ રનની ઘટનામાં ભોગ બનનાર જયદીપસિંહ જાડેજા નામના યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું તારીખ 21 ના રોજ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

error: