Satya Tv News

સુરતમાં પણ જાણે યુપી-બિહારના રસ્તે જઈ રહ્યું હોય તેવી ઘટના સામે આવી છે. ડિંડોલી વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. એક યુવક દ્વારા હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગની ઘટનામાં બે લોકોને ગોળી વાગી હતી. લગ્નમાં હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સીસીટીવીમાં ઘટના કેદ થઈ હતી. સુરત પોલીસ ફાયરિંગની વાત છુપાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરનારા ભાજપ સાથે સંકળાયેલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

error: