Satya Tv News

વડોદરા પોલીસે પિસ્તોલ અને ધારદાર છરા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. શહેરના નિઝામપુરા ચાર રસ્તા પાસેથી આરોપી તન્મય ઉર્ફે સની સિંહ જાદવ અને સન્ની સિંહ નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. વાહન ચેકીંગ દરમ્યાન બંને શખ્સ ઝડપાઇ ગયા હતા. બંને આરોપીઓ પાસેથી પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા હતા. બંને આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું છે કે આ બન્ને શખ્સો છ માસ આગાઉ થયેલી મારમારીનો બદલો લેવા માટે હથિયાર લેવા આવ્યા હતા

error: