Satya Tv News

  • પ્રયાગરાજ મહાકુંભમાં જવા ST વોલ્વો બસનો પ્રારંભ થશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. સર્કિટ હાઉસ ખાતેથી આજે બસનો શુભારંભ થશે. મંગળવારથી રોજ સવારે 7:00 કલાકે રાણીપથી બસ ઉપડશે. યાત્રીઓ માટે ₹8100માં ત્રણ રાત, ચાર દિવસનું પેકેજ ઉપલબ્ધ છે. શુભારંભ પહેલાં જ મહાકુંભમાં જનાર STની વોલ્વો બસો હાઉસફૂલ છે.
error: