Skip to main content

Satya Tv News

  • કચ્છઃ મુન્દ્રામાં રહેણાંક મકાનમાં આગ લાગતાં બેનાં મોત થયા છે. ભેદી બ્લાસ્ટ બાદ આગ લાગતાં પિતા-પુત્રીના મોત થયા છે. માતાને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડાઈ છે. ભોગ બનનાર પરિવાર આંધ્રપ્રદેશનો હોવાની માહિતી છે.  પ્રાથમિક તપાસમાં ACના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા ઘટના બની હોવાની માહિતી છે.
error: