કોરવી ગામે રક્ષા ફાઉન્ડેશન નાં સહયોગ થી પોચાભાઈ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત બાળ સંસ્કાર કેન્દ્રોનાં બાળકો માટે બાળ મેળો યોજાયો
નર્મદા: રક્ષા ફાઉન્ડેશન નાં સહયોગ થી પોચાભાઈ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત બાળ સંસ્કાર કેન્દ્રો નાં બાળકો માટે કોરવી ગામે બાળ મેળો યોજવા માં આવ્યો હતો. છેલ્લાં 4 વર્ષથી રક્ષા ફાઉન્ડેશન નાં…