Satya Tv News

ડેડીયાપાડા ના સોરાપાડા રેંજના આરએફઓ શ્રી રોહિત વસાવા દ્વારા પોતાની ઓફિસના 10 જેટલા વન કર્મચારીઓને તેમની સલામતી માટે અને માર્ગ અકસ્માતમાં રક્ષણ થાય તે માટે ગુજરાત સરકારના કાયદાઓનું પૂરેપૂરું પાલન થાય તેવી સૂચનાઓ પણ સખત શબ્દોમાં આપવામાં આવી સાથોસાથ ટ્રાફિક સપ્તાહ નિમિત્તે ટ્રાફિક ના નિયમોનું પાલન કરવાની પણ અને તમામને હેલ્મેટ પહેરવાનો ફરજિયાત નિયમ બનાવવામાં આવ્યો છે જેને ધ્યાનમાં લેતા તમામ વન કર્મીઓને આર.એફ. ઓ. શ્રી રોહિત વસાવા ના દ્વારા હેલ્મેટનું વિતરણ કરાયું હતું.

રિપોર્ટર: સર્જન વસાવા,ડેડિયાપાડા

error: