Satya Tv News

અમદાવાદમાં વધુ એક પોલીસ કર્મચારીનું મોત નિપજ્યું છે. વિજય પાંડવ નામના પોલીસ કર્મચારીનું બીમારીના કારણે મોત નિપજ્યું છે. પોલીસકર્મચારી છેલ્લા ઘણા દિવસથી બીમાર હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા 7 જ દિવસમાં 4 પોલીસકર્મીઓની મોતની ઘટનાથી પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે. 3 પોલીસ કર્મચારીઓનું હાર્ટ એટેકથી અને એકનું બીમારીના કારણે મોત નિપજ્યું છે. પીઆઈ આર.એલ. ખરાડી હાલમાં ડીજી ઓફિસમાં કાર્યરત હતા, ત્યારે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો અને સારવાર મળે તે પહેલાં જ તેમનું નિધન થયું હતું. પીઆઈના નિધનથી પોલીસ દળ અને પરિવારમાં શોક છવાઈ ગયો હતો.

error: