વલસાડ જિલ્લાના ઉંમરગામમાં એક પરિવારની સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સોળસુંબા ગામે પતિ પત્ની અને બાળકે સામૂહિક આત્મહત્યા કરી છે. ઘટનાની જાણ થતાં જ ઉંમરગામ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે.