Satya Tv News

28 માર્ચ શુક્રવારે મ્યાનમારમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. રાજધાની દિલ્હી અને નજીકના NCR વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું અને તેનું કેન્દ્ર મંડલે શહેરની નજીક સ્થિત હતું. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના આંચકા બાદ સેંકડો લોકો ગભરાટમાં ઇમારતોમાંથી બહાર દોડી આવ્યા હતા. મ્યાનમારમાં આ ભૂકંપથી થયેલા નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

error: