Satya Tv News

ભરૂચ ની મધ્યમાં આવેલ માતળિયા તળાવ ખાતે ધારાસભ્ય તેમજ નાયબ દંડક દુષ્યંત પટેલના હસ્તે 5 ફ્લોટિંગ ફાઉન્ટન ફુવારાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભરૂચના લિંક રોડ પર આવેલા માતળિયા તળાવને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે ત્યારે અનેક શહેરીજનો માતળિયા તળાવની મુલાકાત લે છે દિવાળીના દિવસોમાં માતળિયા તળાવ ખાતે નવું નજરાણું ઉભું કરવામાં આવ્યું છે માતળિયા તળાવમાં નગર સેવા સદન દ્વારા 5 ફુવાળા લગાવવામાં આવ્યા છે જેનું ગતરોજ ભરૂચના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ સેવા સદન ના પ્રમુખ અમિત ચાવડા તેમજ અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા માતળિયા તળાવમાં ફુવારા લગાવના કારણે તેની સુંદરતામાં વધારો થશે

વિડીયો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: