Satya Tv News

ભરૂચ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર તુષાર સુમેરા ની આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરોએ શુભેચ્છા મુલાકાત કરી હતી

ભરૂચ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા ની આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરોએ શુભેચ્છા મુલાકાત કરી હતી. જેમાં જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે સાચા અને લોકહિતના કામમાં હંમેશા મારો સાથ સહકાર રહેશે. સાચી લડતમાં ભેગા થઈ કામગીરી કરીશું, આવા અભિગમને તમામ કાર્યકરોએ વધાવી લીધા હતા અને આશા રાખી હતી કે ભરૂચમાં ભ્રષ્ટાચાર, પ્રદુષણ, દબાણ સહિતના નાગરિકોને સ્પર્શતા મુદ્દાઓ ઉપર ચોક્કસ કામગીરી થશેજ તેવી બાહેઘરી આપી હતી

વિડીયો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: