Satya Tv News

અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની લક્ષમણ નગર સોસાયટીના એક મકાનમાં ઇન્ડિયન રેટ નામક સાપ દેખાદેતા નાશભાગ મચી જવા પામી હતી.

અંકલેશ્વરના સાંરગપુર ગામની લક્ષમણ નગર સોસાયટીના એક મકાનમાં અચાનક સાપ દેખાદેતા નાશભાગ મચી જવા પામી હતી. જોકે પરિવારે જીવદયા પ્રેમીઓની એક ટીમનો સંપર્ક સાધતા સુરેશ વસાવા સહિતનાઓની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે આવી સાપને રેસ્ક્યુ કરી ઝડપી પડ્યો હતો. જીવદયા પ્રેમીની ટીમે આ સાપ ઇન્ડિયન રેટ નામક સાપ હોવાનું કથન કરી તેને સુરક્ષિત સ્થળે છોડી મુકવાની તજવીજ હાથ ધરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: