Satya Tv News

જંબુસર તાલુકા ના વેડચ પોલીસ સ્ટેશન વિસ્તાર મા ગેંગ રેપ અંગે ની ફરીયાદ નોંધાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

જંબુસર તાલુકા ના એક ગામના ના એક મહિલા સાથે વેડચ પોલીસ સ્ટેશન વિસ્તાર ની હદમાં આવેલ એક ખેતરમા એક મહિલા જેઓ બપોર ના સમયે કપાસના ના ખેતર મા વાંદરાઓના ત્રાસ ને કારણે કપાસ ના પાકને સાચવવા ગયેલ તે સમયે કારીયો ર્ઉર્ફે કાલિદાસ ગેમલ પઢીયાર અને યોગેશ રણજિત પરમાર એ આવી ભોગ બનનાર મહિલાને ખેતરમાં બનાવેલ માંચડા પરથી નીચે પાડીને કપાસના ખેતરમા ઢસડી જઈ તેની સાથે દુષ્કર્મ આચારેલ.જે અંગે ફરિયાદ કરાતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.આ મામલે વેડચ પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી. આર. પટેલે સઘન તપાસ કરી ગણતરી ના કલાકોમાં જ આરોપીઓને શોધી કાઢી અને તેમની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા. હાલમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ બાદ આગળની કાર્યવાહી ના ચક્રોગતિમાન હાથ ધર્યા છે.

વિડીયો જર્નાલિસ્ટ: મોહમ્મદ ખત્રી સાથે ઇરફાન પટેલ,સત્યા ટીવી, આમોદ

error: