ઝઘડીયા તાલુકાના રસીકરણ કેન્દ્રો ખાતે અંદાજીત વધુમાં વધુ કોવિડ-૧૯ વેક્સીનેશ અપાવા માટે મેડિકલ ટીમો એ કમર કસી..
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં આજ રોજ રોજ કુલ ૧૧૩ રસીકરણ કેન્દ્રો ખાતે અંદાજીત ૨૯૫૪૭ કોવિડ-૧૯ વેક્સીનેશનના પ્રથમ ડોઝ, અને બીજો ડોઝ આપવાનું તંત્ર દ્વારા આયોજન કરેલ છે. જેમાં ઝઘડિયા તાલુકા નાં રસી કેન્દ્રો પર રસી મુકાવવા માટે મોટી સંખ્યમાં લાભાઁથીઓ એ ભાગ લીધો હતો.સાથે જેતે લાભાથીઓ એ વેકશીન નો પ્રથમ ડોઝ અથવા બીજો ડોઝ લીધા બાદ એક લીટર તેલ નું પાઉચ પણ રસી મુકનાર લાભાર્થી ને આપવામાં આવ્યું હતું ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિકસીન લેવા લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા.મહાઝુંબેશનો લાભ લઈ અને સમાજને સુરક્ષિત કરવામાં સહભાગી બન્યા હતા
વિડીયો જર્નાસ્લીટ પ્રકાશ ચૌહાણ સત્યા ટીવી ઝગડીયા