Satya Tv News

નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડાના હસ્તે કચ્છ કાર્નિવલનું પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું છે

ભરૂચમાં પહેલીવાર કચ્છના કારીગરોથી તેમની કારીગરીના નમૂનાઓ સીધા ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રયાસ સંસ્થાની પહેલ અંતર્ગત ભરૂચમાં બે દિવસ 30 નવેમ્બર અને 1 ડિસેમ્બર, 2021 ના રોજ સર્વોદયા હોટેલના બેન્કવેટ હોલમાં કચ્છ કાર્નિવલ નામનું પ્રદર્શન યોજવામાં આવ્યુ છે. ભુજની કારીગરો માટે કામ કરતી પ્રયાસ સંસ્થા દ્વારા દરેક હસ્તકલાને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે,ભરૂચના શહેરના નગરજનોને પ્રદર્શનની મુલાકાત કરીને કચ્છના કારીગરોની કળાને બિરદાવવા નગર પાલિકા પ્રમુખે અમિત ચાવડાએ અપીલ કરી હતી

વિડીયો જર્નાસ્લીટ હરેશ પુરોહત સત્યા ટીવી ભરૂચ

Created with Snap
error: